હાર્દિક આમંત્રણ
શ્રી સમસ્ત ગાંધીધામ – આદિપુર સેવક સમાજને જણાવતાં આનંદ થાય છે કે આપણા સમાજમાં ગાન્ધીધામ- આદિપુર મહિલા મંડળ દ્વારા ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મા સેવક સમાજ ના તમામ વડીલશ્રીઓ, દાતાશ્રીઓ, ભાઈઓ, બહેનો, અને ભુલકાઓ ને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે.
જરૂર પધારજો.
ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપનિંગ
તારીખ :- ૦૬-૦૫-૨૦૨૩, શનિવાર
સમય :- સાંજે ૫.૦૦ વાગ્યે થી ૧૧.૦૦ વાગ્યા સુધી.
સ્થળ :- ધ ગ્રીન બૉક્સ ક્રિકેટ, પ્લોટ નંબર – ૦૪, ડી સી – ૦૨
સુભાષ નગર – ગાન્ધીધામ
fake smart watchyocan vaporizer
અલ્પાહાર ગ્રાઉન્ડ પર સાથે લઈશું.
🙏 જય સમાજ🙏





