વસ્તી ગણત્રી પુસ્તિકાઓ


  1. આપણા સમાજની વસ્તી ગણતરીની પુસ્તિકા સર્વપ્રથમ છપાવીને પ્રસ્સિદ્ધ કરવાનો યશ શ્રીયુત વૈદ્યરાજ ત્રિકમજી હરિરામ રાસ્તે, ભુજપરને ફાળે જાય છે. વિ. સં. ૧૯૮૧, વૈશાખ વદ – ૧, શનિવાર તારીખ ૦૯-૦૫-૧૯૨૫ના રોજ છપાવીને "सेवकगोत्रादि दीपिका" નામે પ્રસ્સિદ્ધ કરી, નિ:શુલ્ક સમાજને અપવણ કરી હતી. ઈ.સ. ૧૯૨૫માં તે સમયે ટાંચા સાધનો હોવા છતાં આ અઘરું કાર્ય એમણે સમ્પન્ન કયુું. આ બુક PDF ફોરમેટમાં અહીં ઉપલબ્ધ છે,
  2. ઘણા વર્ષો બાદ આપણા સમાજના આદરણીય પ્રમુખશ્રી દામજી ભગવાનજી દેવધરનાં (ગામ શિરવા – માંડવી) અથાગ પ્રયત્નોથી વિ. સં. ૨૦૪૫ પોષ વદ -૧૦ ગુરવાર તારીખ ૧૪-0૧-૧૯૮૮ નાં મકર સંક્રાંતિનાં દિવસે  "શ્રી કચ્છ સેવક બ્રાહ્મણનું વસ્તી પત્રક" પુસ્તકનું વિમોચન કયુું . આ પુસ્તક પણ PDF ફોરમેટમાંઅહીં ઉપલબ્ધ છે જેની પ્રસ્તાવના વાંચી જવા આગ્રહભરી વિનંતી છે.
  3. https://www.traditionrolex.com/25

  4. શ્રી કચ્છ સેવક જ્ઞાતિ બ્રાહ્મણ સમાજ (મુંબઈ) તરફથી વિ.સં.૨૦૫૫, પોષ વદ-૧૩, સોમવાર તારીખ ૨૬-0૧-૧૯૯૮ નાં "સેવક પરિવાર દર્શન" નામથી વસ્તી ગણત્રી ની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર સિવાય ના પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક પણ PDF ફોરમેટમાં અહીં ઉપલબ્ધ છે.
  5. વિ.સં.૨૦૫૮ આશો સુદ -૧૦ , વિજ્યા દશમી તારીખ ૧૫-૧૦-૨૦૦૨, મંગળવારના "જ્ઞાતિ પરિવાર દર્શન" નામથી વસ્તી ગણત્રી પુસ્તકનું પ્રમુખશ્રી હિરાલાલ લધારામ છત્રેના હસ્તે વિમોચન થયું. આ પુસ્તક પણ PDF ફોરમેટમાં અહીં ઉપલબ્ધ છે.
  6. વિ.સં.૨૦૬૬ વૈશાખ સુદ -૧૦, તારીખ ૨૩-૦૫-૨૦૧૦, રવિવારના "જ્ઞાતિ પરિવાર દર્શન" નામથી વસ્તી ગણત્રી પુસ્તકનું પ્રમુખશ્રી અશ્વિનભાઈ રતિલાલ બાપટ ના હસ્તે દ્વિતીય સંસ્કરણ રૂપે વિમોચન થયું. આ પુસ્તક પણ PDF ફોરમેટમાંઅહીં ઉપલબ્ધ છે.
  7. છેલ્લે શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ મુંબઈ તરફથી વિ.સં.૨૦૭૬ કારતક સુદ-૧૩, રવિવાર તારીખ ૧૦-૧૧-૨૦૧૯ નાં સમાજના પ્રમુખશ્રી અશ્વિનભાઈ રતિલાલ બાપટના હસ્તે  "પરિવાર દર્શન – ૨૦૧૯"  દ્વિતીય સંસ્કરણ રૂપે થાણા મુકામે વિમોચન થયું. આ પુસ્તક પણ PDF ફોરમેટમાંઅહીં ઉપલબ્ધ છે.
  1. The credit goes to Sri Vaidyaraj Trikamji Hariram Raste, Bhujpar, for printing and publishing the census book of our society first. Vikram Samvat 1981, Vaishakh Vad – 1, Saturday, 09-05-1925, printed and published as “Sevak Gotradi Deepika”, presented to the society free of cost.
    He completed this difficult task in 1925 despite having limited equipment at that time. This book is available in pdf format here.
  2. After many years the respected president of our society Shri Damji Bhagwanji Devdhar (village Shirva– Mandvi) with unremitting efforts Vikram Samvat 2045 Posh Vad-10 Thursday 14-01-1988 on the day of Makar Sankranti released the book "Shri Kutch Sevak Brahmin's Vasti Ganatri Patrak". This book is also available here in pdf format, the introduction is strongly requested to be read.
  3. Sri Kutch Sevak Gyati Brahmin Samaj (Mumbai) , on Vikram Samvat 2055, Posh Vd-13, Monday dated 26-01-1998 published a Census Booklet titled “ Sevak Parivar Darshan” in which the families other than Kutch-Saurashtra have been included. This book is also available here in pdf format
  4. On Vikram Samvat 2058, Asho Sud-10, Vijaya Dasami dated 15-10-2002, Tuesday, census book named "Gyati Parivar Darshan" was released by President Shri Hiralal Ladharam Chatre. This book is also available here in pdf format.
  5. On Vikram Samvat 2066 Vaishakh Sud-10, dated 23-05-2010, Sunday, the census book titled “Gyati Parivar Darshan” was released as the second version by President Ashwinbhai Ratilal Bapat. This book is also available here in pdf format.
  6. Finally from Sri Kutchi Sevak Brahmin Samaj Mumbai, On Vikram Samvat 2076 Kartak Sud13, Sunday 10-11-2019 by the President of the Samaj, Mr. Ashwinbhai Ratilal Bapat released " Parivar Darshan - 2019 " as the second version at Thana. This book is also available here in pdf format.
uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com