જય પરશુરામ સાથે જણાવવાનુ કે આપણા સમાજનો પ્રથમ મેડીકલ કેમ્પ, શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા પ્રેરીત તથા શ્રી સેવક બ્રાહ્મણ યુવા પાંખ દ્વારા આયોજીત *નિ:શુલ્ક મેડીકલ કેમ્પ* નું આયોજન તારીખ:- ૧૪/૦૫/૨૦૨૩ના રવિવારના સમય સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ આપણી સમાજવાડીમાં કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે આપ સૌને ભાવભર્યું આમત્રણ છે. તો તમામ જ્ઞાતિબંધુઓ આનો લાભ લઈએ. જે કોઈની અગાઉથી દવા ચાલુ હોય તથા કોઈ રીપોર્ટ કરાવ્યા હોય તે પણ સાથે લઈ આવવા વિનંતી છે.
આપણા સમાજના મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ચાલુ કરવામા આવશે.
સેવા આપનાર ડોકટર ના નામ
*ડો,મેહુલભાઈ સેવક ( નાના બાળકો માટે )
*ડો કનૈયાલાલ રાસ્તે (જનરલ ચેકપ)
*ડો મૈત્રીબેન રાસ્તે (જનરલ ચેકપ)
*ડો જ્હાનવીબેન ઓઝા – સ્ત્રીરોગ.
*ડો મૃગેશ શાહ (આંખ )
replica trench watchphone casewasserdichte handyhullehelpful site
તાવ, માથુ, શરદી, ઉધરશ, પ્રેશર, ડાયાબીટીશ ચેકઅપ, કાડીયોગ્રામ, નાના બાળકોનુ ચેકઅપ, આંખ તથા દાંતનુ ચેકઅપ વગેરે.
નામ નોંધાવવા માટે
વિમલ બાપટ-7383196414, કશ્યપ દેવધર-9998866955, માયાબેન આચાર્ય-9104396485, ખુશ્બુબેન દેવધર-9081188433
વધુ માહીતી માટે,
પ્રમુખશ્રી, જયેશભાઈ આચાર્ય-9909555316, મંત્રીશ્રી, ગોપાલભાઈ ભટ્ટ-9638187178, યુવા પાંખ પ્રમુખશ્રી, રાજદીપ દેવધર-9825423465





