Sevak-Samachar


Sevak Samachar

વિ.સં.૨૦૩૩ વૈશાખ સુદ ત્રીજ (અક્ષયતૃતીયાં) ગુરૂવાર તા. ૨૧-૦૪-૧૯૭૭નાં રોજ ભાઈશ્રી મહેશકુમાર ઉમિયાશંકર આચાર્ય (અમદાવાદ)નાં તંત્રી સ્થાનેથી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજની એક્માત્ર ત્રિમાસિક સમાચારપત્રિકા "સેવક સમાચાર" તે વખતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને આપણી જ્ઞાતિના પ્રમુખશ્રી જીવરામ જેરામ રાસ્તે (સિનુગ્રા) નાં  શુભ સંદેશાઓથી પ્રકાશિત કરી જ્ઞાતિજનોને અર્પણ કરવામાં આવેલ હતું.સેવક સમાચાર ૨૧-૦૪-૧૯૭૭ 1977-04-21 Sevak Parivar p1-p4 ની નકલ અહીં ઉપલબ્ધ છે.

"સેવક સમાચાર" ત્રિમાસિક સમાચારપત્રિકાનું વર્ષ ૧૯૮૪ સુધી નિયમિત પ્રકાશન થતું રહ્યું હતું ત્યારબાદ સંજોગોવસાત પ્રકાશન બંધ થઇ ગયેલ. આમ પ્રકાશિત થયેલ અંકો અહી મુકવામાં આવશે. જેમાથી તે સમયની ઘણી બધી માહિતી આપ જાણી શકશો.

Sevak Parivar

"સેવક સમાચાર"ને  ત્રિમાસિકને બદલે માસિક "સેવક પરિવાર" રૂપે પ્રકાશિત કરવાની સરકારશ્રીની મંજૂરી મળતાં દ્વિતીય અંક "સેવક પરિવાર" રૂપે તા.૧૦-૦૭-૧૯૭૭ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો . અહીં તેની નકલ ઉપલબ્ધ છે.1977-07-10 Sevak Parivar p1-p4

 

Sevak Parivar from 1977 to 1982

શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈનાં માનનીય પ્રમુખશ્રી નવીનભાઈ જી.કાનડેનાં અથાગ પ્રયાસથી આપણા સમાજના વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૨ માં સ્વ. શ્રી મહેશકુમાર ઉમિયાશંકર આચાર્ય , અમદાવાદ દ્વારા પ્રકાશિત  "સેવક પરિવાર" ન્યુઝલેટર્સનાં ૨૯૮ પાનાપાનાની PDF ફાઈલ ઉપલબ્ધ થતાં આપણા સમાજના સૌ સભ્યો આનાથી માહિતગાર થાય તે માટે અત્રે ઉપલબધ કરાવવામાં આવે છે. આપ અત્રે આપેલ Link થી Download કરી શકો છો. Link - Sevak Parivar Newsletters 1977-82

प्रत्येक यश मला कामाचा आनंद अनुभवायला देते.

Ramshastra from 2006 to 2007

શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈનાં માનનીય પ્રમુખશ્રી નવીનભાઈ જી.કાનડેનાં અથાગ પ્રયાસથી આપણા સમાજના શ્રી નવીનભાઈ એન.બાપટ , ભુજ  દ્વારા વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૭ દરમ્યાન પ્રકાશિત  "રામશસ્ત્ર" નાં ૨૨ પાનાની PDF ફાઈલ ઉપલબ્ધ થતાં આપણા સમાજના સૌ સભ્યો આનાથી માહિતગાર થાય તે માટે અત્રે ઉપલબધ કરાવવામાં આવે છે.  આપ  આપેલ લીંકથી Download  કરી શકો છો.  Link -   Ramshastra 2006-07

uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com