સ્વ.નવીનચંદ્ર દયાશંકર આચાર્ય, ઉમર વર્ષ ૭૪, તે ગં.સ્વ.ભાગીરથીબેન દયાશંકર આચાર્યના પુત્ર,જયંતીભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ,ભરતભાઈ, વિનોદભાઈ અને ધનલક્ષ્મીબેન(મુલુંડ)નાં ભાઈ, સવિતાબેન, હેમલતાબેન, રેણુકાબેન, ભાવનાબેન, તથા ગીતાબેનના જેઠ, સ્વ.અમૃતલાલ દામજીભાઈ દેવધરના (શિરવા) જમાઈ, ભુપતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, ગં.સ્વ.મયાબેન, ગં.સ્વ.હંસાબેનના બનેવી, મહેશ, સ્વ.નીતા, ભાવેશ, ભારતી(ધાર)નાં પિતા, તથા મિતા, ચંદ્રિકા તથા દેવેન્દ્ર જોશીના સસરા, પાર્થ, રિશીત, આર્યાના દાદા, નિહાર, કેયુરના નાના, તા. ૧૩-૦૯-૨૦૨૩ નાં રોજ રામશરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૧૫-૦૯-૨૩ના રોજ સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે લુહાર ગુર્જર સુતારની વાડી ઓસ્લો મેડીકોસ પાસે ગાંધીધામ ખાતે રાખેલ છે.
સમાજ એમના પરિવારજનોને આ દુઃખસહન કરવાની ભગવાન શક્તિ આપે અને દિવંગતનાં આત્માને ચિર શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરે છે.




