ડિજિટલ આમંત્રણ પત્રિકા શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈ
દર વર્ષની જેમ વાર્ષિક જનરલ સભા, સરસ્વતી સન્માન, LUCKY DRAW અને બાળકો માટેની ધણી બધી In-house રમત ગમત પણ રાખવામાં આવેલ છે.
સરસ્વતી સન્માન માટેના નિયમો
૧) સરસ્વતી સન્માન માટે વિદ્યાર્થીઓને માર્કશીટ ની નકલ (Academic year શૈક્ષણીક વર્ષ 2021-22) તારીખ 31 ઓક્ટોબર 2022 સુધી સમાજના ઓફિસના સરનામે મોકલાવી દેવાની રહેશે OR અથવા CLEAR SCAN COPY e-mail nileshsevak@gmail.com અને તેને મળ્યાની ખાત્રી પ્રમુખ શ્રી નવીનભાઇ ગોપાલજી જોષી મોબાઇલ નંબર લાઇન +૯૧ ૯૩૨૨૨૭૧૩૯૭ પર કરવાની રહેશે.
૨) સરસ્વતી સન્માન માટેના યોગ્યતાની ટકાવારી નીચે મુજબ છે. (આપના સમાજ ના એજ્યુકેશન ના specialist / Masters ની સલાહ સુચના પ્રમાણે)
A ધોરણ ૧ થી ૯ (Passing certificate કોરાના 2019 ના કારણે)
https://www.traditionrolex.com/24
B ધોરણ SSC ૮૦% અને ઉપર
C ધોરણ HSC = ૭૫% અને ઉપર
coque telephone disneyapple phone caseelf bar 4000telefoonhoesje tasje
D ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ડિગ્રી = પાસિંગ સર્ટિફિકેટ .
3) નિયમોને સંજોગો વસાત ફેરફાર કરવાનો અધિકાર કારોબારી સમિતિને રહેશે.
નિમંત્રક: –
શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ મુંબઈ. સંપર્ક સુત્ર મંત્રી શ્રી Mobile No. +91 70210 15247 પ્રમુખ શ્રી Mobile No. +91 9322271397 / 9769172678





