જય સમાજ જય પરશુરામ.
આપણા સમાજ ની કારોબારી ની મિટિંગ તા 14.05.2023 રવિવાર ના રોજ આપણી સમાજવાડી માધાપર મધ્યે સવારે 10.00 કલાકે રાખવામાં આવેલ છે.
આ મિટિંગ માં 2006 થી 2022 સુધી ના તમામ ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારો, અને તમામ કારોબારી સભ્યોએ પણ હાજર રહેવું. ચેરિટી કમિશ્નર સાહેબશ્રીના આદેશ પ્રમાણે 2006 થી 2022 સુધીના તમામ ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારો અને કારોબારી સભ્યો નું સોગંદનામુ કરવાનું હોઈ આપ સૌ આપનો આધાર કાર્ડ, આધારકાર્ડની નકલ 1 પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે લેતા આવવું
જયેશભાઇ એ. આચાર્ય
પ્રમુખ શ્રી
ગોપાલભાઈ વી. ભટ્ટ
મંત્રી શ્રી
શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ






