અમને જણાવતાં આનંદ થાય છે કે શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ જ્ઞાતિસેવા સમાજ, માધાપર અને શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈ સંચાલિત આપણા સમાજની વેબસાઈટ www.ksbgs.org નવા રૂપ રંગ સાથે ચાલુ થઇ ગઈ છે. અત્યાર સુધીમાં જેટલા પરિવારોની માહિતી Google Form થી અમને મળેલ હતી તેઓનાં પરિવારની માહિતી આ વેબસાઈટમાં Parivar Darshan માં અપલોડ કરવામાં આવી છે. જેમની માહિતી અપલોડ કરવામાં આવી છે તેમને એમનું User Id અને Password એમના મોબાઈલ પર whatsep મેસેજથી મોકલવામાં આવી રહી છે. આ મેસેજ આપને મળે એટલે Log in થઈ આપણી માહિતી તપાસી જવા વિનતી છે. આપના દરેક સભ્યની જન્મતારીખ , એમનો અભ્યાસ જોઈ જશો. તેમાં ભુલ જણાય તો સુધારી દેવા વિનંતિ છે. આપે દરેક સભ્યના ફોટા પણ અપલોડ કરવાના છે. ફોટાની સાઈઝ 50kb સુધી રાખવાની છે.
www.ksbgs.org
જે પરિવારની માહિતી સાઈટ પર નથી તેઓએ પરિવારની માહિતી ભરવા માટે વેબસાઈટ ઓપન કરી Parivar Darshan TAB પર જશો એટલે આપને Add Your Family દેખાશે જેના પર ક્લિક કરવાથી ફોર્મ ખુલશે જેમાં આપની માહીતી ભરી શકશો પરંતુ આ માટે આપને Log in થવાનું રહેશે.
આ માટે Home page પેજમાં ઉપરના ભાગે અને નીચે જતાં જમણી બાજુમાં પણ આપ Login / Register જોઈ શકશો. પહેલાં આપે રજીસ્ટર કરાવવાનું થશે. આ માટે User Id તરીકે આપનો મોબાઈલ નંબર અને Password તમે જાતે પસંદ કરી શકો છો. રજીસ્ટર થયા બાદ તેની જાણ Admin ને 9737617776 નંબર પર મેસેજ કરશો જેથી approval આપી શકાય. આપનું રજીસ્ટ્રેશન Admin Approve કરશે ત્યારબાદ જ આપ Log in થઇ શકશો.
આપ સૌને વિનંતિ છે કે પહેલાં આપનું રજીસ્ટર કરાવી, Login કરી આ ફોર્મ ભરીને સબમીટ કરશો જે Admin Approve કરશે જેથી આપની માહિતી Parivar Darshan માં જોઈ શકાશે.
આપણા સૌના સહકારની અપેક્ષા છે.
જય સમાજ, આભાર !!!
cordon coque telephonemous phone caseelf bar near meair bar vape indiacustom phone cases canadaphone cases ukleuke telefoonhoesjeself bar 褌褘遥 2500 胁泻褍褋褘
શ્રી જયેશભાઈ એ.આચાર્ય પ્રમુખશ્રી, શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ જ્ઞાતિસેવા સમાજ.
શ્રી નવીનચંદ્ર જી. કાનડે, પ્રમુખશ્રી શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈ.



