28-01-2024 દુ:ખદ અવસાન : ભાગીરથીબેન દયાશંકર આચાર્ય

ગામ તુણા હાલે ગાંધીધામ નિવાસી સ્વ. આચાર્ય દયાશંકર ગોપાલજી ના ધર્મપત્નિ ભાર્ગરથીબેન ઉ. વર્ષ 98 જે આજ રોજ તા.૨૮-૦૧-૨૦૨૪ના રામ શરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા તા. ૦૧-૦૨-૨૦૨૪ના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ સેવક સમાજની વાડીમાં માધાપર ખાતે રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

શોકાતુર
સ્વ. નવીનચંદ્ર દયાશંકર આચાર્ય – પુત્ર
શ્રી જયંતિલાલ દયાશંકર આચાર્ય – પુત્ર
શ્રી કિશોરભાઈ દયાશંકર આચાર્ય – પુત્ર
શ્રી પ્રવિણભાઈ દયાશંકર આચાર્ય – પુત્ર
શ્રી ભરતભાઈ દયાશંકર આચાર્ય – પુત્ર
શ્રી વિનોદભાઈ દયાશંકર આચાર્ય – પુત્ર
શ્રીમતિ ધનલક્ષ્મીબેન ભરતકુમાર બાપટ – પુત્રી

૨૫-૦૧-૨૦૨૪ દુ:ખદ અવસાન : કાંતાબેન બાપટ

મુળ ગામ વરાડીયા હાલ માધાપરનાં કાંતાબેન બાપટ ઉમર વર્ષ ૧૦૦ તે સ્વ. હરિરામ ચત્રભુજ બાપટનાં પત્ની, સ્વ. મહેશભાઈ બાપટના માતા, સ્વ. માવજી રુગનાથ કાનડે (દેવપર)નાં પુત્રી, ગંગા સ્વ. પ્રભાબેન બાપટના સાસુ, મથુરદાસ ચત્રભુજ બાપટ, સ્વ. હરજીવન ચત્રભુજ બાપટ, ગંગા સ્વ. જશોદાબેન (શ્રીરામપુર)નાં ભાભી, રૂક્ષમણીબેન, ગંગા સ્વ. હંસાબેનના જેઠાણી, ગંગા સ્વ. જ્યોત્સનાબેન, જીજ્ઞાબેન, વિમલ, હેતલબેન, વંદનાબેન, પ્રીતીબેનના દાદી, વીરેન નરેન્દ્ર જોષી, નીતાબેના દાદી સાસુ તા. ૨૫-૦૧-૨૦૨૪ના અવસાન પામ્યા છે.
એમની પ્રાર્થનાસભા તા.૨૭-૦૧-૨૦૨૪ શનિવારના સાંજે ૪ થી ૫, ક્ષત્રીય રાજપૂત સમાજવાડી, જૂની જી.ઈ.બી. ઓફીસ પાસે, માધાપર ખાતે છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

૨૪-૦૧-૨૦૨૪ દુ:ખદ અવસાન : મનોજ નાનાલાલ રાસ્તે, જબલપુર

દુઃખદ અવસાન : જબલપુર નિવાસી સ્વ. મનોજ નાનાલાલ રાસ્તે ઉમર વર્ષ ૬૩ તે સ્વ મણીબેન નાનાલાલ રાસ્તે ના પુત્ર, ભાવના બેન ના પતિ, મોહિત અને રોહિત ના પિતા, પૂર્વીબેન ના સસરા, સ્વ વસંતબેન જેન્તીભાઇ ભટ્ટના જમાઈ તેમજ ગીતાબેન પરશુરામ ભટ્ટ, સ્વ ભારતીબેન ભગવતીભાઈ ભટ્ટ, સ્વ મંજુલાબેન પ્રીતમભાઇ ભટ્ટ, પ્રેમિલાબેન કિશોરભાઈ ઓઝા અને ભારતીબેન શિરીષભાઈ જોશી ના ભાઈ તારીખ ૨૪-૦૧-૨૦૨૪ના અવસાન પામેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

02-01-2024 દુ:ખદ અવસાન જીવરામ હિરજી ભટ્ટ , કિડાણા

કિડાણા : સ્વ.ભટ્ટ જીવરામ હીરજી (ઉ. વ. 84) તે ગં.સ્વ.વિનુબાળા (બબીબેન)ના પતિ. સ્વ.બચુબેન કાન્તીલાલ આચાર્ય (વરસાણા) ના ભાઈ, હંસાબેન,મંજુબેન, પરસોતમ, નવીન, ઘનશ્યામ તથા હસમુખના પિતાજી. જગદીશભાઈ, નરોત્તમભાઈ, માલતીબેન, અનસૂયાબેન, લતાબેન તથા દક્ષાબેન ના સસરા, તુષાર, કુણાલ, સાગર, મોસમી, ભક્તિ, નિધી, કિંજલ, ખુશ્બૂ, કૃપાલી, રાધિકા તથા રુહીના દાદાજી, ભાવિબેન, બીનાબેન તથા ફાલ્ગુનીબેનના દાદાજી સસરા, જેકી, કપિલ, અંકુશ, મિત્તલ, મમતા, ભાવિકા તથા પૂર્વીના નાનાજી, પંક્તિ તથા મુદ્રાના પરદાદાજી, તા.૦૨-૦૧-૨૦૨૪ના રોજ રામશરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા.૦૪-૦૧-૨૦૨૪ને ગુરુવારના સાંજે ૪-૦૦ થી ૫-૦૦ વાગ્યે રાખેલ છે. ગામ : કિડાણા યોગેશ્વર નગર પ્લોટ નં. ૭૪ ઘનશ્યામ જીવરામ ભટ્ટ ના નિવાસ્થાને રાખેલ છે.
ઈશ્વર એમના દિવ્ય આત્માને શાંતિ આપે.

30-12-2023 દુઃખદ અવસાન હરસુખરાય વૈજનાથ બાપટ , માંડવી

માંડવી: (સેવક બ્રાહ્મણ) હરસુખરાય બાપટ (ઉ.વ.86) તે સવ. દિવાળીબેન વૈજનાથ બાપટના પુત્ર. સ્વ.ભાગેરતીબેનના પતિ, સ્વ.યોગેશ, વિનય, સ્વ.પ્રકાશ, સ્વ.ભાવેશ અને મૃદુલ્લાબેન બીહારીલીલ આચાર્ય(રતનાલ)નાં પિતાજી. ગં.સ્વ.ભારતીબેન, પ્રફુલ્લાબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન અને બિહારીલાલ આચાર્યના સસરા. હિમાંશુ, અંકિત, જય, યશ, જીતના દાદા તા.૩૦-૧૨-૨૦૨૩ના રોજ રામ શરણ પામ્યા છે. તેમનું ઊઠમણું તા. ૦૧/૦૧/૨૦૨૪ ના સાંજે ૪ થી ૫ રાજપૂત સમાજ વાડી, માંડવી મધ્યે રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

18-12-2023 અવસાન નોંધ – ટુંડા, સ્વ.શિવજી ખીમજી આપ્ટે

ગામ ટુંડા (તા.મુન્દ્રા) સ્વ.શિવજી ખીમજી આપ્ટે, ઉમર વર્ષ ૭૪ તે સ્વ.ભચીબેન ખીમજી આપ્ટેનાં પુત્ર, ગંગા સ્વરૂપ મંજુલાબેનના પતિ, સ્વ. કાન્તિલાલ ઘેલીભાઈ રાસ્તે (લાખાપર)નાં જમાઈ, સ્વ. જશવંતલાલ, સ્વ.રમણીકલાલ, ગં.સ્વ. પાર્વતીબેન ગૌરીશંકર પુરોહિત. સ્વ. ઇન્દીરાબેન તિલકના ભાઈ, અનીલ, માયાબેન, ગીતાબેનના પિતા, હીના અનીલ, સંજય બાપટ,અનીલ આચાર્યનાં સસરા, નવીનભાઈ, મહેન્દ્રભાઈ, મધુ, રોહિતભાઈ, વિજય, અલ્પા યોગેશ આચાર્ય, નીતા કિરીટ રાસ્તેના કાકા, રાજેશભાઈ, સ્વ.કનુભાઈ, જવાહરભાઈનાં મામા, માનસી, પાર્થ, અવની, સંધ્યા, અને ચાંદનીનાં નાના, પ્રિયા, વિદ્યા, મિરલ, હેતવી, કિયા, ચાંદની, જિયા, અસ્મિતા, નીસીતા, ફાલ્ગુની, માનસી,ધ્રુવ, જયદીપ,ઉમંગ,ભવ્ય, ધૃતિ, દિશા, ઉર્વશીના દાદા, તા.૧૮-૧૨-૨૦૨૩નાં રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૨-૨૦૨૩ના સમય ૩.૦૦ થી ૪.૦૦ સાર્વજનિક સમાજવાડી. વથાણ ચોક, ટુંડા ખાતે રાખેલ છે.
ઈશ્વર એમનાં આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન , મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન જે.આપ્ટે

મુળ ગામ ટુંડા હાલ મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન આપ્ટે તે સ્વ.જટાશંકર મીઠુભાઈ આપ્ટેના ધર્મપત્ની, સ્વ.ગૌરીબેન દેવજી માવજી માંડલિકના પુત્રી, સ્વ.શંભુલાલ મૂળશંકરના બેન, ગં.સ્વ.વિજયાબેન, જશોદાબેનના નણંદ સ્વ.વલ્લભદાસ, સ્વ.મંગલદાસ પુરુષોત્તમ, મનીલાલ, પોપટલાલના ભાભી, શારદાબેન શંભુલાલ સેવકના ભાભી, સ્વ રાજેશ, મહેન્દ્ર, ગં.સ્વ જયશ્રી ચંદુલાલ આચાર્ય, ગં.સ્વ જ્યોતિ ભરત બિસ્ટ. ગં. સ્વ.અર્ચના શ્રીકાંત આચાર્ય, ગીતા રાજેશ તિલકના માતા, મીના, સુશીલાના સાસુ, ભાવિકા, ભૂમિકા, મોહિત, પિયુષના દાદીમાં, ખુશ્બુ,પાયલ,સોનાલી પૂજા,નેહા,લીના,બિનિતાના નાનીમાનું તા.૧૪૯-૧૧-૨૦૨૩ના રોજ મુંબઈ મુકામે અવસાન થયું છે. એમની પ્રાથના સભા તારીખ ૨૩-૧૧-૨૩ ના રોજ સાંજે ૪.૦૦ થી. ૫.૦૦ વાગ્યે રાખેલ છે સરનામું – આપ્ટે ચાલ, રૂમ નંબર ૧, મરાઠી બી.એમ.સી.સ્કૂલ સામે, પેંકર પાડા, મિરારોડ પૂર્વ. થાણે-દહિસર ચેકનાકા પાસે.
મહેન્દ્ર જે.આપ્ટે. ફોન નંબર 9987165699

૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન સ્વ.ચાંદનીબેન અક્ષય આચાર્ય, નારણપર

સ્વ.ચાંદનીબેન અક્ષય આચાર્ય. ઉ. વ. ૨૮. તે સ્વ.અક્ષય કિશોરભાઇ આચાર્ય(આદિપુર)ના પત્ની, વનીતાબેન વિનોદચંદ્ર વિઠલજી તિલક,નારાણપર ના દીકરી તથા પ્રભાબેન કિશોરભાઈ કાનજી આચાર્ય (મૂળ ગામ સુગરીયા હાલે આદિપુર)ના પુત્રવધુ, પ્રજ્ઞેશ તિલકના બહેન, વર્ષાબેન પ્રજ્ઞેશ તિલકના નણંદ તથા જીજ્ઞાબેન સુદીપ બાપટ (ગાંધીધામ)ના ભાભી, ઓમ, નિત્યાના ફઈ, વંશ, વીવાંશના મામી તે તારીખ ૧૯/૧૧/૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૨-૧૧-૨૦૨૩, બુધવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વિષ્ણુ સમાજવાડી, મહાજનનગર, નારાણપર (પસાયાતી) ખાતે રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરે છે.

28-10-2023 અવસાન નોંધ: સ્વ. તારાચંદ હોતચંદ પંડયા, રાજકોટ.

મૂળ ગામ મીઠાપુર, હાલ રાજકોટ નિવાસી સ્વ.તારાચંદ હોતચંદ પંડયા, ઉમર વર્ષ ૯૫, તે સ્વ.લક્ષ્મીદાસ, સ્વ.આસનદાસ,સ્વ.રામકિશનનાં મોટાભાઈ, સ્વ.વિજય, ધર્મેન્દ્ર, રાજેશભાઈ, ગીતાબેન હર્ષદકુમાર જોષી અને પારૂલબેન યોગેશકુમાર પાઠકના પિતા તા.૨૮-૧૦-૨૦૨૩ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠામણુ સોમવાર તારીખ ૩૦-૧૦-૨૦૨૩નાં શીતલા મંદિર,પટેલ વાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે સાંજે ૫.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

25-10-2023 અવસાન નોંધ સ્વ. પ્રભુલાલ ભાણજી રાસ્તે, બળદિયા

બળદિયા (તા. ભુજ) : પ્રભુલાલ ભાણજી રાસ્તે ઉ.વ.૬૭ તે સ્વ.રમાબેન ભાણજી રાસ્તેના પુત્ર, રમીલાબેનના પતિ, સ્વ.જયંતીલાલ, ચંદુલાલ, હરેશભાઇ, સ્વ.મોહનભાઇ, વિનોદભાઇ, સ્વ. જયાબેન, સ્વ.સાવિત્રીબેન, ગં.સ્વ.રંજનબેનના ભાઇ, અંજના મેહુલ કાનડે (માધાપર) તથા પંકજના પિતા, હિનાબેન પંકજ રાસ્તેના સસરા, સ્વ. કુંવરજી મૂળજી બાપટ (કિડાણા)ના જમાઇ, દામજીભાઇ, જયશંકરભાઇ, કલ્યાણજી, મનસુખભાઇના બનેવી, સ્વ.પ્રવીણ, ભૂપેન્દ્ર, જગદીશ, શશિકાંત, હરસુખ, ગીતા, હિતેન, જય, મોક્ષ, નેહલ, હેતલ, નીશા, રીના, બીનાના કાકા, હેત તથા પ્રિન્સીના નાના, દર્શિની તથા હર્ષિવના દાદા તા.૨૫-૧૦-૨૦૨૩ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૭-૧૦-૨૦૨૩ના શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૫.૦૦ આશાપુરા સોસાયટી, આશાપુરા સત્સંગ હોલ, બળદિયા ખાતે રાખેલ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com