ગોદાવરીબેન મનસુખલાલ આચાર્યનું દુ:ખદ અવસાન તા.૦૩-૦૫-૨૦૨૩

ગોદાવરીબેન મનસુખલાલ આચાર્ય (મુંદરા) ઉ. વ. ૭૪ જે સ્વ. કુંદનબેન કાંતિલાલ આચાર્ય વાંકી ના દેરાણી અને યોગેશ, પરેશ, હરેશ, મીના, દક્ષાના મમ્મી, તથા હર્ષ, મીત, માંહી, પર્વ ના દાદી, અને રાજદીપ, સુધીર, પાર્થ, જય ના નાની તથા અલ્પાબેન, દીપાબેન, આશાબેન ના સાસુ તથા રમેશભાઈ દેવધર અને નરેન્દ્રભાઈ દેવધર (મોથાળા )ના સાસુ અને સ્વ.કમળાબેન નરભેરામ હરિરામ ફડકે (કાઠડા) ના પુત્રી, અને નર્મદાબેન, ભાનુબેન, દમયંતીબેન, હંસાબેન, ગીતાબેન, લક્ષ્મીબેન ના કાકી આજ રોજ રામશરણ પામ્યા છે. સ્મશાનયાત્રા તા:- ૦૩/૦૫/૨૩ ના બપોર બાદ ૦૩:०૦ કલાકે તેમના નિવાસસ્થાન પ્લોટ n-૮૦, વૃષભનગર જૂના પેટ્રો પંપ પાસે, બારોઈ રોડ મુંદ્રા મઘ્યેથી.. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતી આપે.

personnaliser coque telephoneotterbox phone casecual es el barrio mas peligroso del mundophone case storewildflower phone casestelefoonhoesjes zelf makenuseful link

દુ:ખદ અવસાન તા. ૧૬-૦૪-૨૦૨૩, સ્વ. કેશવજી જીવરામ રાસ્તે

કેશવજી જીવરામ રાસ્તે, ઉમર વર્ષ ૮૯, ગામ : સમાઘોઘા, તા. મુંદ્રા, તે જીતેન્દ્રભાઈ, સુરેશભાઈ, શૈલેષભાઈ, સ્વ. ભારતીબેન વિનેશભાઈ આચાર્ય, ભાવનાબેન ભરતભાઈ આચાર્ય, સ્વ. સંગીતાબેન જગદીશભાઈ જોશી, ના પિતાશ્રી આજરોજ તારીખ 16/04/2023 ના રામશરણ પામેલ છે, તેમની અંતિમ યાત્રા 3.00 વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી સમાજવતી પ્રાર્થના.

આચાર્ય રમેશભાઇ દયારામભાઈ

દુ:ખદ અવસાન
સેવક બ્રાહ્મણ સ્વ આચાર્ય રમેશભાઇ દયારામભાઈ,
ઉમર વષઁ :-૬૨ ગામ :- ચંદિયા
સ્વ પ્રમોદભાઇ રાસ્તે ના જમાઈ,
ગામ :- ઢોરી
જયશ્રીબેન ના પતિ, સ્વ નેહાબેન, બીનાબેન, દિપ્તીબેન ના પિતા, રાજુભાઈ( ડોમ્બીવલી મુંબઈ),કિશોર ભાઈ,સ્વ પ્રવિણ ભાઈ , હંસાબેન જગદીશભાઈ રાસ્તે (ભુજપર),આચાર્ય નરેશ પોપટલાલ(રામપર-સરવા) ના મોટા ભાઈ
ભગવતીબેન મહેન્દ્રભાઈ જોષી (રાજકોટ), સ્વ આચાર્ય મોહનલાલ કાનજી, સ્વ આચાર્ય હિમ્મતલાલ પોપટલાલ,(માધાપર) ના નાના ભાઈ
તા ૦૪-૦૯-૨૦૨૨ રવિવારના રોજ રામશરણ પામ્યા છે

buying replica watchel barco fantasmaburga phone cases

Late Master Pranit Maulinbhai Apte

પ્રણિત મૌલિનભાઈ આપ્ટે (ઉ.વ. 9) તે શ્વેતાબેન તથા મૌલિનભાઈ આપ્ટે ના પુત્ર, ગં સ્વ ગુણવંતીબેન તથા સ્વ. રમેશચંદ્ર દયારામ આપ્ટે ના પૌત્ર, શ્રીમતી મીનાબેન ચંદુલાલ આચાર્ય (ભુજ) ના દોહિત્ર, શ્રીમતી દીપાબેન પ્રકાશભાઈ તિલક (ધાર, મધ્યપ્રદેશ), શ્રીમતી જયનાબેન કિરીટભાઈ છત્રે (ગાંધીધામ), શ્રીમતી હેમાબેન આશિષભાઇ તિલક (ભુજપુર), શ્રીમતી ચેતનાબેન ભાવિનભાઈ ભટ્ટ (ભુજ), શ્રીમતી મનીષાબેન સિદ્ધાર્થભાઇ નિરંજની (મોરબી) ના ભત્રીજા, શ્રીમતી ફલોસિનબેન રાહુલભાઈ આચાર્ય (ભુજ) ના ભાણેજ સોમવાર, 30/05/2022 ના રામશરણ પામ્યા છે. તેમની સ્મશાન યાત્રા મંગળવાર 31/05/2022 ના 10:00 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી રાખેલ છે.

fake watchelf bar vape bc5000handyhulle bedruckenphone cases near mewildflower phone casesthe benefits of cell phone cases with card holder

અવસાન નોંધ : સ્વ. હિંમતલાલ પોપટલાલ આચાર્ય તા.૦૯-૦૬-૨૦૨૨

દુ:ખદ અવસાન
સેવક બ્રાહ્મણ સ્વ હિંમતલાલ(બાબા મારાજ) પોપટલાલ આચાર્ય મુળ ગામ રામપર સરવા હાલે માધાપર તે ગંગ સ્વ.શાંતાબેન પોપટલાલ આચાર્યના પુત્ર, રસીલાબેનના પતિ, ગંગ સ્વ.જયાબેન મણીલાલ છત્રેનાં જમાઈ, સ્વ. મોહનલાલ, રમેશભાઈ,નરેશભાઈ,કિશોરભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.પ્રવિણભાઈ,ભગવતીબેન મધુસુદન તિલક(બળદિયા), હંસાબેન નવિનચંદ્ર રાસ્તે (સિનુગ્રા)નાં ભાઈ, હિરેન. ભાવનાબેન ભાવિક બાપટ,હિનાબેન આનંદ બાપટ, જીજ્ઞાબેન હિતેન છાત્રે, રીનાબેનના પિતાજી, સ્વ.પૂનમબેન હિરેન આચાર્યના સસરા,અર્ચનાના દાદા તા. ૦૯-૦૬-૨૦૨૨ ને ગુરુવારના રોજ રામશરણ પામ્યા છે.

Late Kishore Nanalal Raste

સ્વ. કિશોર નાનાલાલ રાસ્તે ઉંમર 71 ગામ ભુજપર હાલે માધાપર આજરોજ તા. 17/05/2022 મંગળવાર ના રોજ સ્વર્ગવાસી થયાં છે. તે સ્વ. જનકબેન ના પતિ, તે જયંતીભાઈ, ગંગા સ્વ. ભાનુબેન મોહનલાલ કાનડે, નવીનભાઈ અને જગદીશ ભાઈ ના ભાઈ તે ગામ નારાણપર ના સ્વ.વિઠ્ઠલજી ધનજી તિલક ના જમાઈ અને ભરતભાઈ ના પિતાજી તેમની સ્મશાયાત્રામાં તેમના નિવાસ સ્થાને થી સાંજે 5 વાગ્યે તા. 17/05/2022 નિકળશે.

uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com