News


૧૯-૧૧-૨૦૨૩ સ્નેહમિલન, અંજાર
Events

૧૯-૧૧-૨૦૨૩ સ્નેહમિલન, અંજાર

શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, પૂર્વ મંત્રીશ્રી અરુણાબેનછત્રે, અંજાર સેવક બ્રહ્મ સમાજના ખજાનચી શ્રીમતી ભટ્ટ પ્રીતિબેન હિમાંશુભાઈ અને કુમારી બાલિકાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી સન્માન સ્નેહમિલનની શુભ શરૂઆત...
Read More
૧૮-૧૧-૨૦૨૩ સ્નેહમિલન ગાંધીધામ
Events

૧૮-૧૧-૨૦૨૩ સ્નેહમિલન ગાંધીધામ

ગાંધીધામ ખાતે લાભ પાંચમ તા. ૧૮-૧૧-૨૦૨૩ને શનિવારના રોજ શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ આનંદપૂર્વક ઉજવાઈ ગયો જેમાં શ્રી કચ્છ સેવક જ્ઞાતિ સેવા સમાજના માનનીય પ્રમુખ શ્રી જયેશભાઈ અનંતરાય આચાર્ય, મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટ, શ્રી ગાંધીધામ સેવક બ્રહ્મ સમાજ...
Read More
૧૯-૧૧-૨૦૨૩  દુઃખદ અવસાન સ્વ.ચાંદનીબેન અક્ષય આચાર્ય, નારણપર
Obituaries

૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન સ્વ.ચાંદનીબેન અક્ષય આચાર્ય, નારણપર

સ્વ.ચાંદનીબેન અક્ષય આચાર્ય. ઉ. વ. ૨૮. તે સ્વ.અક્ષય કિશોરભાઇ આચાર્ય(આદિપુર)ના પત્ની, વનીતાબેન વિનોદચંદ્ર વિઠલજી તિલક,નારાણપર ના દીકરી તથા પ્રભાબેન કિશોરભાઈ કાનજી આચાર્ય (મૂળ ગામ સુગરીયા હાલે આદિપુર)ના પુત્રવધુ, પ્રજ્ઞેશ તિલકના બહેન, વર્ષાબેન પ્રજ્ઞેશ તિલકના નણંદ તથા જીજ્ઞાબેન સુદીપ બાપટ (ગાંધીધામ)ના...
Read More
૧૬-૧૧-૨૦૨૩ શુભ વેવિશાળ ચિ.પાર્થ આચાર્ય સંગે  ચિ. બંશી ભટ્ટ
Uncategorized

૧૬-૧૧-૨૦૨૩ શુભ વેવિશાળ ચિ.પાર્થ આચાર્ય સંગે ચિ. બંશી ભટ્ટ

મુળ ગામ ચંદીયા હાલ મુંબઈ નિવાસી શ્રી રાજેન્દ્ર દયારામ આચાર્યના સુપુત્ર ચિ.પાર્થનું શુભ વેવિશાળ, સિનુગ્રા નિવાસી શ્રી જુગલકીશોર પ્રાણલાલ ભટ્ટની સુપુત્રી ચિ.બંશી સાથે તા.૧૬-૧૧-૨૦૨૩ના રોજ સિનુગ્રા મુકામે સંપન્ન થયા છે. ઈશ્વર નવદંપતીને સુખી પ્રસન્ન દામ્પત્ય આપે એવી સમાજ તરફથી ખુબ...
Read More
૨૮-૧૦-૨૦૨૩ શરદ પૂનમનાં રાસોત્સવ સમાજવાડીમાં
Events

૨૮-૧૦-૨૦૨૩ શરદ પૂનમનાં રાસોત્સવ સમાજવાડીમાં

શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રેરિત અને સમાજની યુવા પાંખ દ્વારા આયોજિત ગરબા રાસ અને ડ્રેસ કોમ્પિટિશનનો એક ભવ્ય કાર્યક્રમ તા.૨૮-૧૦-૨૦૨૩નાં શનિવારનાં શરદ પૂનમની રાતલડીએ આપણી સમાજ વાડીમાં યોજાઈ ગયો. ખુબજ મોટી સંખ્યામાં ભાગ લઈને સમાજના લોકોએ આ કાર્યક્રમને...
Read More
28-10-2023 અવસાન નોંધ: સ્વ. તારાચંદ હોતચંદ પંડયા, રાજકોટ.
Obituaries

28-10-2023 અવસાન નોંધ: સ્વ. તારાચંદ હોતચંદ પંડયા, રાજકોટ.

મૂળ ગામ મીઠાપુર, હાલ રાજકોટ નિવાસી સ્વ.તારાચંદ હોતચંદ પંડયા, ઉમર વર્ષ ૯૫, તે સ્વ.લક્ષ્મીદાસ, સ્વ.આસનદાસ,સ્વ.રામકિશનનાં મોટાભાઈ, સ્વ.વિજય, ધર્મેન્દ્ર, રાજેશભાઈ, ગીતાબેન હર્ષદકુમાર જોષી અને પારૂલબેન યોગેશકુમાર પાઠકના પિતા તા.૨૮-૧૦-૨૦૨૩ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠામણુ સોમવાર તારીખ ૩૦-૧૦-૨૦૨૩નાં શીતલા મંદિર,પટેલ વાડી...
Read More
25-10-2023 અવસાન નોંધ સ્વ. પ્રભુલાલ ભાણજી રાસ્તે, બળદિયા
Obituaries

25-10-2023 અવસાન નોંધ સ્વ. પ્રભુલાલ ભાણજી રાસ્તે, બળદિયા

બળદિયા (તા. ભુજ) : પ્રભુલાલ ભાણજી રાસ્તે ઉ.વ.૬૭ તે સ્વ.રમાબેન ભાણજી રાસ્તેના પુત્ર, રમીલાબેનના પતિ, સ્વ.જયંતીલાલ, ચંદુલાલ, હરેશભાઇ, સ્વ.મોહનભાઇ, વિનોદભાઇ, સ્વ. જયાબેન, સ્વ.સાવિત્રીબેન, ગં.સ્વ.રંજનબેનના ભાઇ, અંજના મેહુલ કાનડે (માધાપર) તથા પંકજના પિતા, હિનાબેન પંકજ રાસ્તેના સસરા, સ્વ. કુંવરજી મૂળજી બાપટ...
Read More
24-10-2023 શુભ વેવિશાળ – કુ.રાસ્તે જાહ્નવી સાથે બાપટ ધવલ
Uncategorized

24-10-2023 શુભ વેવિશાળ – કુ.રાસ્તે જાહ્નવી સાથે બાપટ ધવલ

શ્રી રાસ્તે રશમિકાંત શિવજી (મુન્નાભાઈ) ગામ માધાપર તેમની સુપુત્રી કુ.રાસ્તે જાનવી રશ્મિકાંત ભાઈ ના શુભ વેવિશાળ માંડવી નિવાસી બાપટ ધવલ રાજેન્દ્રભાઈ સાથે તારીખ ૨૪-૧૦-૨૦૨૩ ના રોજ થયેલ છે. સમાજ તરફથી એમના સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ.
Read More
12-10-2023 દુ:ખદ અવસાન  દિનેશ ભાઈ પ્રાગજી તિલક , ભુજ
Obituaries

12-10-2023 દુ:ખદ અવસાન દિનેશ ભાઈ પ્રાગજી તિલક , ભુજ

મુળ નારાણપર હાલ  ભુજ  નિવાસી સ્વ. દિનેશભાઈ પ્રાગજી તિલક , ઉંમર વ. ૫૫,   તે સ્વ. તિલક ત્રિવેણીબેન પ્રાગજી ધનજીના પુત્ર, જયશ્રીબેનના પતિ, ગ્રેસી, નીતિના પિતા, ડો. સૂર્યકાન્તભાઇ, સવિતાબેન પ્રર્ણવકુમાર, સ્વ. અરવિંદાબેન, સ્વ. પુષ્પાબેન, અશ્વિનભાઇના નાના ભાઇ, પુષ્પાબેન, હર્ષાબેનના દિયર, મનીષાબેન...
Read More
તા. 23-09-2023 દુઃખદ અવસાન રેખાબેન રમેશ માંડલિક, રાજકોટ
Obituaries

તા. 23-09-2023 દુઃખદ અવસાન રેખાબેન રમેશ માંડલિક, રાજકોટ

રાજકોટ, રેખાબેન રમેશભાઈ માંડલિક, ઉમર - ૬૩, તે સ્વ. રમેશભાઈ દામોદરભાઈ માંડલિક ના પત્ની, રાધાબેન દામોદરભાઈ માંડલિક ના પુત્રવધુ, સ્વ દિવાળીબેન રતિલાલ તિલક ના દિકરી (નારાણપર), સ્વ. વિનુ બેન, જયપ્રકાશ, અજય, નીતા ના ભાભી, મીનાક્ષી બેન જયપ્રકાશ ના જેઠાણી, તૃપ્તિ...
Read More
23-09-2023 દુઃખદ અવસાન ગીતાબેન અરવિંદ તિલક, મોટી મઉં
Obituaries

23-09-2023 દુઃખદ અવસાન ગીતાબેન અરવિંદ તિલક, મોટી મઉં

  મોટી મઉં (તા. માંડવી) : ગીતાબેન (ઉ.વ. 55) તે અરવિંદ ભાઇશંકરના પત્ની, ભાગેરથીબેનના પુત્રવધૂ, ભરતભાઇ, ભૂપતભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇના ભાઇના પત્ની, પરેશ, મયૂરના માતા, ભારતીબેનના દેરાણી, હંસાબેનના જેઠાણી, આપ્ટે વીરજી ગોપાલદાસ (નાગેશ્વર)ના પુત્રી, હિરેન તથા રાહુલના કાકીમા, કશ્યપ અને ધીરના...
Read More
20-09-2023 દુઃખદ અવસાન, નૌતમલાલ દયારામ તિલક, વિથોણ, તા.નખત્રાણા
Obituaries

20-09-2023 દુઃખદ અવસાન, નૌતમલાલ દયારામ તિલક, વિથોણ, તા.નખત્રાણા

વિથોણ (તા.નખત્રાણા) સેવક બ્રાહ્મણ ડો.નૌતમલાલ (નટુભાઈ) દયારામ તિલક (ઉ.વ.૮૧) તે સ્વ.પ્રસંતાબેનનાં પતિ, બીન્દુબેનના પિતા, સ્વ.હિંમતરામ, સ્વ.જેન્તીલાલ, સ્વ. નરેન્દ્રભાઈ (મનુભાઈ), સ્વ.જયાબેન(ભચીબેન), સ્વ.કાંતાબેન. ગં.સ્વ.વિજયાબેન, ગં.સ્વ.સાવિત્રીબેનનાં ભાઈ, સ્વ.પુષ્પાબેન, સ્વ.જયશ્રીબેનના દિયર, પ્રભાબેનના જેઠ, સ્વ.ડો.કાન્તિલાલ જગજીવન રાસ્તેના જમાઈ, વિનોદચંદ્ર કાન્તિલાલ રાસ્તેના સાળા, પ્રવીણભાઈ, જયસુખભાઈ રાસ્તેના...
Read More
શ્રી રાજદીપ દેવધરની પશ્ચિમ કચ્છ જીલ્લા કોન્ગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે વરણી તા.૧૮-૦૯-૨૦૨૩
Achievements

શ્રી રાજદીપ દેવધરની પશ્ચિમ કચ્છ જીલ્લા કોન્ગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે વરણી તા.૧૮-૦૯-૨૦૨૩

આપણા સૌ માટે આ આનંદની વાત છે કે ગુજરાત પ્રદેશ યુવક કોન્ગ્રેસનાં પ્રભારી શ્રી રાજેશ સિંહા , પ્રમુખશ્રી હરપાલસિંહ અને પશ્ચિમ કચ્છ જિલાના યુવક કોંગ્રેસનાં પ્રમુખશ્રી અબુભાઈ હિંગોરાની સૂચના અને માર્ગદર્શનથી, આપણા સમાજના યુવા પાંખના પ્રમુખશ્રી રાજદીપ દેવધરને પશ્ચિમ કચ્છ...
Read More
2023-09-13 દુઃખદ અવસાન સ્વ. નવીનચંદ્ર દયાશંકર આચાર્ય
Obituaries

2023-09-13 દુઃખદ અવસાન સ્વ. નવીનચંદ્ર દયાશંકર આચાર્ય

સ્વ.નવીનચંદ્ર દયાશંકર આચાર્ય, ઉમર વર્ષ ૭૪, તે ગં.સ્વ.ભાગીરથીબેન દયાશંકર આચાર્યના પુત્ર,જયંતીભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ,ભરતભાઈ, વિનોદભાઈ અને ધનલક્ષ્મીબેન(મુલુંડ)નાં  ભાઈ, સવિતાબેન, હેમલતાબેન, રેણુકાબેન, ભાવનાબેન, તથા ગીતાબેનના જેઠ, સ્વ.અમૃતલાલ દામજીભાઈ દેવધરના (શિરવા) જમાઈ, ભુપતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, ગં.સ્વ.મયાબેન, ગં.સ્વ.હંસાબેનના બનેવી, મહેશ, સ્વ.નીતા, ભાવેશ, ભારતી(ધાર)નાં પિતા,...
Read More
ભાગવતાચાર્ય શ્રી ભાવિન રતિલાલ દેવધર, રામપર સરવા પ્રથમ ભાગવત કથા ૧૯-૦૭-૨૦૨૩
News

ભાગવતાચાર્ય શ્રી ભાવિન રતિલાલ દેવધર, રામપર સરવા પ્રથમ ભાગવત કથા ૧૯-૦૭-૨૦૨૩

આપણા સમાજના ગામ રામપર સરવા નિવાસી ભાગવતાચાર્ય શ્રી ભાવિન રતિલાલ દેવધરની પ્રથમ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ, પોકાર પરિવાર દ્વારા પોકાર ફાર્મ વૃંદાવન ધામ, અમરેલી ખાતે અધિક શ્રાવણ સુદ -૨ તા.૧૯-૦૭-૨૦૨૩ થી શ્રાવણ સુદ ૭ taa.દરમ્યાન યોજાઈ ગયો. Youtube પર આ...
Read More
સમાજવાડી ખાતે કારોબારીની મિટિંગ, તારીખ ૦૬-૦૮-૨૦૨૩
News

સમાજવાડી ખાતે કારોબારીની મિટિંગ, તારીખ ૦૬-૦૮-૨૦૨૩

આપણા સમાજની કારોબારીની મિટિંગ સમાજવાડી ખાતે તા. ૦૬-૦૮-૨૦૨૩નાં રવિવારના રોજ મળી ગઈ. આપણા સમાજના દિવંગત થયેલ સભ્યોના આત્માની શાંતિ માટે ૨ મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી આપી મિટિંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મિટીંગમાં સમાજને મળેલ પત્રોનું વાંચન કરવામાં આવ્યું હતું....
Read More
Achivement Dr. Pinal Ritesh Joshi 06-08-2023
Achievements News

Achivement Dr. Pinal Ritesh Joshi 06-08-2023

શ્રીમતી દક્ષાબેન રમેશભાઈ જોષીનાં પુત્રવધુ ચિ.પીનલ રિતેશ જોષીએ માઈક્રો બાયોલોજીમાં M.D. ની ડીગ્રી પ્રાપ્ત કરવા બદલ એમને અભિનંદન પાઠવે છે. અને ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે. જય સમાજ.
Read More
Achiement – Star Actor of Kachchh – 2023 , 31-07-2023
News

Achiement – Star Actor of Kachchh – 2023 , 31-07-2023

શ્રી વિવેકાનંદ રીસર્ચ અને ટ્રેનીંગ ઇન્સીટ્યુટ - માંડવી(કચ્છ) અને વિઝ્યુઅલ આર્ટસ - કચ્છ દ્વારા આયોજિત STAR ACTOR of KACHCHH સ્પર્ધામાં પુરુષ પ્રતિસ્પર્ધી તરીકે પ્રથમ અને સમગ્ર સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ સમાજ ગૌરવ અનુભવે છે અને આપને ખુબ ખુબ...
Read More
Parivar Darshan Form
News

Parivar Darshan Form

આપણા સમાજની વેબસાઈટમાં આપનાં પરિવારની માહિતી ઓનલાઈન ભરવાનું ઘણાને ફાવતું નથી. આથી આવું એક ફોર્મ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જેમાં માહિતી ભરીને આપનાં વિસ્તારના કારોબારીના સભ્યને જો આપ આપશો તો તે માહિતી વેબસાઈટમાં અપલોડ કરી આપવામાં આવશે. આ ફોર્મની...
Read More
News

કારોબારીની મિટીંગ તા. ૦૬-૦૮-૨૦૨૩, રવિવાર.

આપણા સમાજની કારોબારીની મિટિંગ સમાજવાડી ખાતે તા. ૦૬-૦૮-૨૦૨૩, રવિવારનાં રોજ યોજવામાં આવશે. કારોબારીના તમામ સભ્યોને આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. સંજોગોવસાત જે સભ્ય ઉપસ્થિત રહી શકે તેમ નાં હોય તેઓ પણ આ મિટિંગમાં વર્ચ્યુઅલી વિડીયો કોલ થી ઉપસ્થિત રહી...
Read More
uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com