સમાજવાડીના સંચાલક તરીકેની અરજી
આપણી સમાજવાડીમાં હાલમાં સંચાલક તરીકે ફરજ બજાવતા શ્રી જીગીસભાઈ રાસ્તેએ રાજીનામું આપ્યું હોઈ તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. તેમની જગ્યાએ સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા આપણી જ્ઞાતિના ભાઈઓની અરજી મંગાવવામાં આવે છે જે ભાઈને વાડી માં સંચાલક તરીકે રહેવાની...
Read More
અવસાન નોંધ – તા. ૨૨-૦૭-૨૦૨૩ , સ્વ. સુરેશ સુંદરજી રાસ્તે
સ્વ.સુરેશ સુંદરજી રાસ્તે, ઉંમર વર્ષ ૫૮, મુળ ગામ સિનુગ્રા, હાલે ગાયત્રીનગર, કિડાણા સોસાયટી, તે સ્વ.નર્મદાબેન સુંદરજી રાસ્તેના પુત્ર, સ્વ.લલિતભાઈ, મુકુંદભાઈ, સ્વ.હરીશભાઈના નાનાભાઈ, ભુપેન્દ્ર તથા જીતેન્દ્રના મોટાભાઈ, ભરત, જીજ્ઞેશ તથા હેતલના કાકા, કેવલ, મીતના મોટાબાપા, યશ, વેદ, તથા નીલના દાદા, ઝવેરબેનના...
Read More
અવસાન નોંધ – તા. ૨૦-૦૭-૨૦૨૩, ગંગા સ્વ. મધુબેન નવિનચંદ્ર ફડકે.
ગંગા સ્વ. મધુબેન નવીનચંદ્ર ફડકે, ઉમર વર્ષ ૬૨, ગામ - કાંડાગરા હાલે માનખુર્દ, મુંબઇ, તા. ૨૦-૦૭-૨૦૨૩નાં રોજ રામશરણ પામેલ છે.ઈશ્વર એમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના.
Read More
દુ:ખદ અવસાન તા.૦૪-૦૭-૨૦૨૩, ગં.સ્વ.સાવિત્રીબેન અમૃતલાલ દેવધર
ગામ શીરવા સેવક બ્રાહ્મણ ગંગાસ્વરૂપ સાવિત્રીબેન અમૃતલાલ દેવધર ઉંમર વર્ષ ૯૫ તે મંગળાબેન પોપટલાલ આચાર્ય ગામ ટપર ની પુત્રી, સ્વ.અમૃતલાલલ દેવધરના પત્ની, સ્વ. નારાયણજી(નારાણ મારાજ), સ્વ માવજીભાઈ, સ્વ.બબીબેન(ચીડિયા), સ્વ.દિવાળીબેનના ભાભી, ભાઈલાલ(ભુપત), જગદીશ, રમેશ, ગં.સ્વ.મૈયાબેન, રસીલાબેન, ગં.સ્વ. હંસાબેન ના માતૃશ્રી, ભાવિક,...
Read More
દુઃખદ અવસાન તા.૧૩-૦૭-૨૦૨૩,રમણિકલાલ ખીમજીભાઈ આપ્ટે
ટૂંડા નિવાસી આપ્ટે રમણિકલાલ ખીમજીભાઈ ઉમર ૮૦ વર્ષ તે સ્વ.ભચિબેન ખીમજીભાઈ આપ્ટેના પુત્ર, ઊર્મિલાબેન રમણિકલાલ આપ્ટેના પતિ, સ્વ.જસવંતલાલ ખીમજીભાઈ, શિવજીભાઈ ખીમજીભાઈ, ગં.સ્વ.પાર્વતીબેન, સ્વ.ઈન્દિરાબેનના ભાઈ, મધુબેન પ્રમોદભાઈ રાસ્તે, મહેન્દ્ર રમણિકલાલ આપ્ટે, નીતા કિરીટ રાસ્તેનાં પિતાજીનું આજરોજ તા.૧૩-૦૭-૨૦૨૩નાં દુઃખદ અવસાન થયેલ છે....
Read More
Sevak Parivar Newsletters
શ્રી કચ્છી સેવક બ્રાહ્મણ સમાજ, મુંબઈનાં માનનીય પ્રમુખશ્રી નવીનભાઈ જી.કાનડેનાં અથાગ પ્રયાસથી આપના સમાજના વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૨ દરમ્યાન બહાર પાડવામાં આવેલ "સેવક પરિવાર" ન્યુઝલેટર્સનાં ૨૯૮ પાના અને શ્રી નવીનભાઈ એન.બાપટ દ્વારા વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૭ દરમ્યાન બહાર પાડવામાં આવેલ...
Read More
કચ્છના લોકોની સેવામાં સર્વ સમાજ સેનાની કચ્છ પ્રદેશની જાહેરાત
આપણા સમાજના લોકો મારો સંપર્ક કરે મારી સંસ્થાના સૈનિકો સેવામાં હાજર રહેશે.... કચ્છના લોકોની સેવામાં સર્વ સમાજ સેના. વર્તમાન સમયમાં બિપોરજોય વાવાઝોડાની આફત સમગ્ર કચ્છ અને ગુજરાત ઉપર આવવાની શકયતા હવામાન વિભાગ દ્વારા જાણ કરેલ છે, પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે...
Read More
૧૧-૦૬-૨૦૨૩ ભુજપર ખાતે મુન્દ્રા માંડવી સેવક મિત્રો દ્વારા સરસ્વતી સન્માન
ભુજપુર માં તારીખ ૧૧ જૂન 2023ના રોજ મુન્દ્રા માંડવી સેવક મિત્રો દ્વારા ભવ્ય સરસ્વતી સન્માનનો કાર્યક્રમ, સ્થળ- જેસલપીર દાદાની વાડી, બસસ્ટેશન પાસે ભુજપુર ખાતે યોજાઈ ગયો જેમાં ધોરણ ૧૦ અને ૧૨ માં ઉતીર્ણ થયેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો...
Read More
ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માન અને સ્નેહમિલન ૧૧-૦૬-૨૦૨૩
આજરોજ તા.૧૧-૦૬-૨૦૨૩ના ભુજપુર મધ્યે જ્ઞાતિના હોદ્દેદારો, માંડવી મુન્દ્રા સેવક મિત્રો વગેરેની હાજરીમાં ધોરણ 10 અને 12માં પાસ થયેલા બાળકોના સન્માન અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખશ્રી જયેશભાઈ આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પધારેલા...
Read More
વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓનું સન્માન.
માંડવી-મુન્દ્રા સેવક મિત્રોનું સ્નેહમિલન અને ધોરણ 10અને12માં પાસ થયેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓના સન્માનનો કાર્યક્રમ. તા-11/06/2023 સમય-સવારે 10-30થી. સ્થળ- જેસલપીર દાદાની વાડી, બસસ્ટેશન પાસે ભુજપુર તાલુકો મુન્દ્રા. બપોરનું ભોજન સહુ સાથે લેશું. જે બાળકો પાસ થયેલ છે એમની માર્કશીટનો ફોટો વ્હોટ્સ...
Read More
ચિ.ધવલ અને ચિ.રીદ્ધીના શુભ લગ્ન તા.૨૧-૦૫-૨૦૨૩
મુળ ગામટુંડા હાલે દહીંસર નિવાસી અ.સૌ. જયશ્રીબેન અને શ્રી કિશોરભાઈ મંગળદાસ આપ્ટેનાં સુપુત્ર ચિ. ધવલના શુભ લગ્ન મુળ સિનુગ્રા હાલે માધાપર નિવાસી અ.સૌ. કલ્પનાબેન અને શ્રી કરુણાશંકર વજેશંકર આચાર્યની સુપુત્રી રિદ્ધિ સાથે આપણી સમાજવાદી ખાતે સંવત ૨૦૭૯ જેઠ સુદ બીજ...
Read More
મેડિકલ કેમ્પ અને કારોબારીની મિટીંગ તા.૧૪-૦૫-૨૦૨૩
જય પરશુરામ આજરોજ આપણા સમાજ ની કારોબારી ની મિટિંગ મળી. જૂના કારોબારી સભ્યો અને હોદેદારો ના સોગંદનામાં કરવામાં આવ્યા. યુવા પાંખ દ્વારા મેડિકલ કેમ્પ નું સરસ આયોજન કરવામાં આવ્યું . તેમાં અંદાજીત 125 દર્દીઓ ને તપાસવા માં આવ્યા .યુવા પાંખ...
Read More
શુભ લગ્ન તા.7-05-2023
મીઠીરોહર નિવાસી અ.સૌ. મીનાબેન તથા શ્રી હરિલાલ કાંતિલાલ આચાર્યની સુપુત્રી ચિ. દિપાના શુભલગ્ન સમાઘોઘા નિવાસી અ.સૌ.પુષ્પાબેન અને શ્રી જીતેન્દ્ર કેશવજી રાસ્તેના સુપુત્ર યશ સાથે સવંત ૨૦૭૯ વૈશાખ વદ ૨, રવિવાર તારીખ ૦૭-૦૫-૨૦૨૩ના રોજ આપણી સમાજવાડી માધાપર ખાતે સંપન્ન થયા છે.
Read More
શુભ વેવિશાળ તા.૨૨-૦૪-૨૦૨૩ અક્ષય તૃતીયા
વૈશાખ સુદ ૩ અક્ષય તૃતીયાના શુભદિને, મૂળ શિરવા હાલ ડોમ્બીવલી નિવાસી શ્રી રમાકાંત વિશનજી દેવધર અને શ્રીમતિ મધુબેનની સુપુત્રી ચિ.સ્નેહા નું શુભ વેવિશાળ, મૂળ માંડવી, હાલ રાજકોટ રહેતા ગ.સ્વરૂપ ભારતીબેન યોગેશભાઈ બાપટનાં સુપુત્ર ચિ.અંકિત સાથે સંપન્ન થયું હતું. આ પ્રસંગના...
Read More
કારોબારીની મિટિંગ તા.૧૪-૦૫-૨૦૨૩
જય સમાજ જય પરશુરામ. આપણા સમાજ ની કારોબારી ની મિટિંગ તા 14.05.2023 રવિવાર ના રોજ આપણી સમાજવાડી માધાપર મધ્યે સવારે 10.00 કલાકે રાખવામાં આવેલ છે. આ મિટિંગ માં 2006 થી 2022 સુધી ના તમામ ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારો, અને તમામ કારોબારી સભ્યોએ...
Read More
પુત્રીનો જન્મ તા.૧૦-૦૫-૨૦૨૩
ભુજપર નિવાસી શ્રી કનૈયાલાલ મધુસૂદન રાસ્તેના પુત્ર શ્રી કશ્યપ અને પુત્રવધુ શ્રીમતી વંદનાને ત્યાં તા.૧૦-૦૫-૨૦૨૩ના રોજ પુત્રીરત્નનો જન્મ થયો છે. શ્રી કનૈયાલાલ દાદા અને શ્રીમતી જ્યોત્સનાબેન દાદી બન્યા છે. સમાજ તમને અભિનંદન પાઠવે છે. phone case lanyardclear phone casej bardellahandyhullen...
Read More
અવસાન નોંધ તા.૧૧-૦૫-૨૦૨૩, ગં.સ્વ.જ્યોત્સનાબેન જયશંકર દેવધર
ગંગા સ્વ.જ્યોત્સનાબેન જયશંકર દેવધર ઉંમર ૭૬ ર્વષ ગામ વિરાણી મોટી. તે સ્વ. જયશંકર હીરજી દેવઘર ના પત્ની અને અશ્ચિનભાઈ, લહેરીભાઈ, શરદભાઈ , સ્વ.કોશલ્યાબેન ના માતૃશ્રી. સ્વ.પોપટલાલ પ્રાણજીવન આચાર્ય ગામ મોડવદર ના સુપુત્રી. તા.૧૧-૦૫-૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા...
Read More
“રોગ મુક્ત સમાજ” નિ:શુલ્ક મેડીકલ કેમ્પ તારીખ – ૧૪-૦૫-૨૦૨૩
જય પરશુરામ સાથે જણાવવાનુ કે આપણા સમાજનો પ્રથમ મેડીકલ કેમ્પ, શ્રી કચ્છ સેવક બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા પ્રેરીત તથા શ્રી સેવક બ્રાહ્મણ યુવા પાંખ દ્વારા આયોજીત *નિ:શુલ્ક મેડીકલ કેમ્પ* નું આયોજન તારીખ:- ૧૪/૦૫/૨૦૨૩ના રવિવારના સમય સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦...
Read More
શ્રી હેમન કનૈયાલાલ વ્યાસનું સન્માન
કેરા કુંદનપર લેવા પટેલ ટ્રસ્ટ દ્વારા શ્રી હેમન કનૈયાલાલ વ્યાસ(હાટકેશ્વર મંદિર ભુજ)નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન. otterbox phone caseshardshell phone caseself bar mate 500 podself bar vapecute phone casesphone case...
Read More




