News


28-01-2024 દુ:ખદ અવસાન : ભાગીરથીબેન દયાશંકર આચાર્ય
Obituaries

28-01-2024 દુ:ખદ અવસાન : ભાગીરથીબેન દયાશંકર આચાર્ય

ગામ તુણા હાલે ગાંધીધામ નિવાસી સ્વ. આચાર્ય દયાશંકર ગોપાલજી ના ધર્મપત્નિ ભાર્ગરથીબેન ઉ. વર્ષ 98 જે આજ રોજ તા.૨૮-૦૧-૨૦૨૪ના રામ શરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા તા. ૦૧-૦૨-૨૦૨૪ના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ સેવક સમાજની વાડીમાં માધાપર ખાતે રાખેલ છે. ઈશ્વર એમના...
Read More
Obituaries

૨૫-૦૧-૨૦૨૪ દુ:ખદ અવસાન : કાંતાબેન બાપટ

મુળ ગામ વરાડીયા હાલ માધાપરનાં કાંતાબેન બાપટ ઉમર વર્ષ ૧૦૦ તે સ્વ. હરિરામ ચત્રભુજ બાપટનાં પત્ની, સ્વ. મહેશભાઈ બાપટના માતા, સ્વ. માવજી રુગનાથ કાનડે (દેવપર)નાં પુત્રી, ગંગા સ્વ. પ્રભાબેન બાપટના સાસુ, મથુરદાસ ચત્રભુજ બાપટ, સ્વ. હરજીવન ચત્રભુજ બાપટ, ગંગા સ્વ....
Read More
૨૪-૦૧-૨૦૨૪ દુ:ખદ અવસાન : મનોજ નાનાલાલ રાસ્તે, જબલપુર
Obituaries

૨૪-૦૧-૨૦૨૪ દુ:ખદ અવસાન : મનોજ નાનાલાલ રાસ્તે, જબલપુર

દુઃખદ અવસાન : જબલપુર નિવાસી સ્વ. મનોજ નાનાલાલ રાસ્તે ઉમર વર્ષ ૬૩ તે સ્વ મણીબેન નાનાલાલ રાસ્તે ના પુત્ર, ભાવના બેન ના પતિ, મોહિત અને રોહિત ના પિતા, પૂર્વીબેન ના સસરા, સ્વ વસંતબેન જેન્તીભાઇ ભટ્ટના જમાઈ તેમજ ગીતાબેન પરશુરામ ભટ્ટ,...
Read More
૨૧-૦૧-૨૦૨૪  સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત
News

૨૧-૦૧-૨૦૨૪ સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત

આપણા સમાજ દ્વારા આયોજિત જનોઈ અને સમૂહ લગ્ન. 21/01/2024. ખુબજ સરસ અને વ્યવસ્થિત આયોજન અને જ્ઞાતિજનોનો અનેરા ઉત્સાહ સાથે સમ્પન્ન થયેલ આ કાર્યક્રમ ગૌરવપ્રદ અને આનંદદાયક રહ્યો. સર્વે હોદ્દેદારો, કારોબારી, જ્ઞાતિની પાંખોની ટિમો અને નામી અનામી અનેક કાર્યકરોની જેટલી પ્રસંશા...
Read More
02-01-2024 દુ:ખદ અવસાન જીવરામ હિરજી ભટ્ટ , કિડાણા
Obituaries

02-01-2024 દુ:ખદ અવસાન જીવરામ હિરજી ભટ્ટ , કિડાણા

કિડાણા : સ્વ.ભટ્ટ જીવરામ હીરજી (ઉ. વ. 84) તે ગં.સ્વ.વિનુબાળા (બબીબેન)ના પતિ. સ્વ.બચુબેન કાન્તીલાલ આચાર્ય (વરસાણા) ના ભાઈ, હંસાબેન,મંજુબેન, પરસોતમ, નવીન, ઘનશ્યામ તથા હસમુખના પિતાજી. જગદીશભાઈ, નરોત્તમભાઈ, માલતીબેન, અનસૂયાબેન, લતાબેન તથા દક્ષાબેન ના સસરા, તુષાર, કુણાલ, સાગર, મોસમી, ભક્તિ, નિધી,...
Read More
30-12-2023 દુઃખદ અવસાન હરસુખરાય વૈજનાથ બાપટ , માંડવી
Obituaries

30-12-2023 દુઃખદ અવસાન હરસુખરાય વૈજનાથ બાપટ , માંડવી

માંડવી: (સેવક બ્રાહ્મણ) હરસુખરાય બાપટ (ઉ.વ.86) તે સવ. દિવાળીબેન વૈજનાથ બાપટના પુત્ર. સ્વ.ભાગેરતીબેનના પતિ, સ્વ.યોગેશ, વિનય, સ્વ.પ્રકાશ, સ્વ.ભાવેશ અને મૃદુલ્લાબેન બીહારીલીલ આચાર્ય(રતનાલ)નાં પિતાજી. ગં.સ્વ.ભારતીબેન, પ્રફુલ્લાબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન અને બિહારીલાલ આચાર્યના સસરા. હિમાંશુ, અંકિત, જય, યશ, જીતના દાદા તા.૩૦-૧૨-૨૦૨૩ના રોજ રામ...
Read More
૨૧-૦૧-૨૦૨૪ નાં  સમૂહલગ્નમાં પધારવા આમંત્રણ
News

૨૧-૦૧-૨૦૨૪ નાં સમૂહલગ્નમાં પધારવા આમંત્રણ

તા. ૨૪-૧૨-૨૦૨૪ રવિવારના રોજ સમાજવાડી ખાતે તા.૨૧-૦૧-૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ સમૂહલગ્ન અને યજ્ઞોપવીત કાર્યક્રમ અંગે કારોબારી સભ્યો અને વાલીઓની એક મિટીંગ યોજાઈ ગઈ જેમાં સમાજ તરફથી આ કાર્યક્રમ માણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી કરછ સેવક (બ્રાહ્મણ) જ્ઞાતિ સેવા...
Read More
૨૨-૧૨-૨૦૨3 શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ, ઝરૂ
Events

૨૨-૧૨-૨૦૨3 શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ, ઝરૂ

વિક્મ સંવત ૨૦૮૦ માગશર સુદ ૧૦ શુક્રવાર તા. ૨૨-૧૨-૨૦૨૩ નાં રોજ ઝરૂ ખાતે આચાર્ય પરિવારના કુળદેવી શ્રી મહાગૌરીમાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિહરાનંદજી મહારાજ અને વડીલોના શુભ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો. ગણેશ પૂજન, સ્થાપિત...
Read More
18-12-2023 અવસાન નોંધ – ટુંડા, સ્વ.શિવજી ખીમજી આપ્ટે
Obituaries

18-12-2023 અવસાન નોંધ – ટુંડા, સ્વ.શિવજી ખીમજી આપ્ટે

ગામ ટુંડા (તા.મુન્દ્રા) સ્વ.શિવજી ખીમજી આપ્ટે, ઉમર વર્ષ ૭૪ તે સ્વ.ભચીબેન ખીમજી આપ્ટેનાં પુત્ર, ગંગા સ્વરૂપ મંજુલાબેનના પતિ, સ્વ. કાન્તિલાલ ઘેલીભાઈ રાસ્તે (લાખાપર)નાં જમાઈ, સ્વ. જશવંતલાલ, સ્વ.રમણીકલાલ, ગં.સ્વ. પાર્વતીબેન ગૌરીશંકર પુરોહિત. સ્વ. ઇન્દીરાબેન તિલકના ભાઈ, અનીલ, માયાબેન, ગીતાબેનના પિતા, હીના...
Read More
15-12-2023 શુભ લગ્ન શિરવા , ચિ.અંકિત બાપટ સંગ ચિ.સ્નેહા દેવધર
Events

15-12-2023 શુભ લગ્ન શિરવા , ચિ.અંકિત બાપટ સંગ ચિ.સ્નેહા દેવધર

મુળગામ માંડવી હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ. ભારતીબેન યોગેશભાઈ બાપટનાં સુપુત્ર ચિ.અંકિતના શુભ લગ્ન શિરવા (તા.માંડવી) નિવાસી શ્રીમતિ મધુબેન અને શ્રી રમાકાંત કલ્યાણજી દેવધરની સુપુત્રી ચિ.સ્નેહા સાથે તા. ૧૫-૧૨-૨૦૨૩ના રોજ શિરવા ખાતે સંપન્ન થયા છે. એમના કુળદેવી શ્રી ગાત્રાળમાની કૃપા એમના...
Read More
૧૫-૧૨-૨૦૨૩ શુભલગ્ન ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી
Events

૧૫-૧૨-૨૦૨૩ શુભલગ્ન ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી

શ્રીમતી દેવધર સરલાબેન પ્રવીણભાઈ દેવધર ગામ માધાપર વાળા તરફ થી તેમના સુપુત્ર ચિ.પાર્થ સંગે ચિ.ડૉ.હેન્સી તે શ્રીમતી ભાગવત કલ્પનાબેન હિરેનભાઈ ગામ ગઢસીસા વાળા ના સુપુત્રી ના શુભ લગ્ન ૧૫-૧૨-૨૦૨૩ ના રોજ કુલદેવી શ્રીમહાગૌરી માતાજી અને કુલ દેવતા શ્રીહનુમાનજી ના શુભ...
Read More
8-12-2023 શુભ લગ્ન, ચિ.જય બાપટ સંગ યશ્વી આચાર્ય
Events

8-12-2023 શુભ લગ્ન, ચિ.જય બાપટ સંગ યશ્વી આચાર્ય

શ્રીમતિ પ્રફુલાબેન અને શ્રી વિનયભાઈ હરસુખરાય બાપટ , મૂળ માંડવી હાલે ગામ રાજકોટ ના સુપુત્ર ચિ.જયનાં શુભ લગ્ન મુળ માંડવી હાલ માનકુવા નિવાસી શ્રીમતિ રીટાબેન તથા શ્રી આશિષભાઈ જયસુખભાઈ આચાર્યની સુપુત્રી ચિ.યશ્વી સાથે આપણી સમાજવાડી માધાપર ખાતે તા.૦૮-૧૨-૨૦૨૩નાં સંપન્ન થયા...
Read More
૦૩-૧૨-૨૦૨૩ ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી
Achievements

૦૩-૧૨-૨૦૨૩ ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી

આપણા સમાજ નું ગૌરવ - ડો.હીરકરાજ તરુણભાઈ બાપટ (ગાંધીધામ)ને આજરોજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)નાં ૧૧ માં પદવીદાન સમારોહમાં ઈસરોનાં ચીફ શ્રી ડો.એસ સોમનાથનનાં હસ્તે ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી એનાયત કરવામાં આવી. રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન શ્રી મુકેશ અંબાણી...
Read More
૨૯-૧૧-૨૦૨૩ શુભ લગ્ન મુંબઈ, ચિ.બીજલબેન કાનડે સંગ  ડો.વિશાલ પ્રકાશ વાટવાણી
Events

૨૯-૧૧-૨૦૨૩ શુભ લગ્ન મુંબઈ, ચિ.બીજલબેન કાનડે સંગ ડો.વિશાલ પ્રકાશ વાટવાણી

શ્રીમતિ કુસુમબેન નવીનચંદ્ર ગોપાલજી જોષી (કાનડે) હાલે મુલુંડ- મુંબઇ નિવાસીના સુપુત્રી ચિ.બીજલબેનના શુભ લગ્ન ડો.વિશાલ પ્રકાશ વાટવાણી સાથે કોર્ટે મેરેજથી થયા છે. નવ દંપતિને સુખી પ્રસન્ન દામ્પત્ય પ્રાપ્ત થાય એવા શુભાશિષ સમાજ પાઠવે છે.
Read More
૨૮-૧૧-૨૦૨૩ શુભ લગ્ન ચિ.રોહન દેવધર સંગે ચિ.વિધિ ભટ્ટ
Events

૨૮-૧૧-૨૦૨૩ શુભ લગ્ન ચિ.રોહન દેવધર સંગે ચિ.વિધિ ભટ્ટ

મુળ ગામ મોટી વિરાણી હાલ ગાંધીધામ નિવાસી શ્રીમતી વનિતાબેન તથા શ્રી બીપીનભાઈ કરુણાશંકર દેવધરનાં સુપુત્ર ચિ.રોહન સંગે કેરા નિવાસી શ્રીમતિ સંગીતાબેન અને શ્રી વિજયભાઈ પ્રભુલાલ ભટ્ટની સુપુત્રી ચિ.વિધિનાં શુભ લગ્ન વિ.સં.૨૦૮૦ કારતક વદ ૧ તા.૨૮-૧૧-૨૦૨૩ મંગળવારના રોજ આપણી સમાજવાડીમાં માધાપર...
Read More
૨૬-૧૧-૨૦૨૩ માધાપર મધ્યે સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ
Events

૨૬-૧૧-૨૦૨૩ માધાપર મધ્યે સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ

આપણા સમાજ દ્વારા તા.૨૬-૧૧-૨૦૨૩ના રોજ માધાપર સમાજવાડી મધ્યે જ્ઞાતિ નું સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માન સમારોહ પ્રમુખશ્રી જયેશભાઇ અનંતરાય આચાર્યની અધ્યક્ષતામાં યોજાઈ ગયું. સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજના...
Read More
સ્નેહમિલન વિક્રમ સંવત ૨૦૮૦ તા. ૨૬-૧૧-૨૦૨૩
News

સ્નેહમિલન વિક્રમ સંવત ૨૦૮૦ તા. ૨૬-૧૧-૨૦૨૩

આપણા સમાજનું સ્નેહમિલન તા. ૨૬-૧૧-૨૦૨૩ના રોજ આપણી સમાજવાડી મધ્યે યોજવામાં આવેલ છે જેમાં જોડાવા આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. પ્રમુખશ્રી અને મંત્રીશ્રી
Read More
૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલન
Events

૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલન

તા. ૧૯-૧૧-૨૦૨૩ને રવિવારના રોજ મુંબઈ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ ખુબ જ આનંદ પૂર્વક સૌએ માણ્યો હતો. મુંબઈ સમાજ નાં સ્નેહ મિલનમાં પધારેલા સમાજના સર્વે જ્ઞાતિજનો, કારોબારી સભ્યો તથા બહારથી પધારેલા સર્વે મહેમાનો આપ સર્વે એ સાથે મળીને આ કાર્યક્રમ માણ્યો...
Read More
કાનડે પરિવાર (જીયાપર)ના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩
News

કાનડે પરિવાર (જીયાપર)ના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩

કાનડે પરિવાર (જીયાપર) કાનડે પરિવારના પૂજ્ય દાદા ની પહેડી કારતક સુદ પૂનમ તારીખ ૨૭-૧૧-૨૦૨૩ને સોમવારના રોજ રાખવામાં આવેલ છે. દરેક કાનડે ભાઈઓ તથા નિયાણી બહેનો ને સહ પરિવાર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. દરેક પરિવારે પોતપોતાની નિયાણી બહેનોને આમંત્રણ આપી...
Read More
૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન , મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન જે.આપ્ટે
Obituaries

૧૯-૧૧-૨૦૨૩ દુઃખદ અવસાન , મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન જે.આપ્ટે

મુળ ગામ ટુંડા હાલ મુંબઈ, ગં.સ્વ.ધનલક્ષ્મીબેન આપ્ટે તે સ્વ.જટાશંકર મીઠુભાઈ આપ્ટેના ધર્મપત્ની, સ્વ.ગૌરીબેન દેવજી માવજી માંડલિકના પુત્રી, સ્વ.શંભુલાલ મૂળશંકરના બેન, ગં.સ્વ.વિજયાબેન, જશોદાબેનના નણંદ સ્વ.વલ્લભદાસ, સ્વ.મંગલદાસ પુરુષોત્તમ, મનીલાલ, પોપટલાલના ભાભી, શારદાબેન શંભુલાલ સેવકના ભાભી, સ્વ રાજેશ, મહેન્દ્ર, ગં.સ્વ જયશ્રી ચંદુલાલ આચાર્ય,...
Read More
1 2 3 4
uluslararası eşya taşımacılığı uluslararası eşya taşımacılığı eşya depolama yurtdışı kargo uluslararası evden eve nakliyat istanbul ev depolama ev eşyası depolama uluslararası ev taşıma uluslararası evden eve nakliyat uluslararası nakliyat
bursa escort gorukle escort
ankara escort
akü servis akumyolda.comakücü akumyoldaakumyolda.comakumyolda.com akücü
ingilizceturkce.gen.tr
TranslateDict.com is a online platform that specializes in free translation, helping visitors to translate to English from a wide variety of languages.translatedicttranslatedict.com